Agricultural Universities of Gujarat Common Admission

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

(1) કાર્યક્રમ મુજબ રૂબરૂ કાઉન્સેલિંગમાં કેટેગરી મુજબ જે તે કોલેજ માટે બોલાવેલ ઉમેદવારોએ જ જે તે તારીખ અને સમય પ્રમાણે હાજર રહેવાનું રહેશે. અન્ય ઉમેદવારોએ હાજર રહેવાનું નથી.

(2) હેલ્પ સેન્ટર ખાતે ફોર્મ ભરતી વખતે જે અસલ પ્રમાણપત્રો રજૂ કરેલ હોય તે જ આધારો તથા વેરીફાઇડ અરજીફોર્મ સાથે રાખવાના રહેશે. તેમજ જો અગાઉના રાઉન્ડમાં ટોકન ફી ભરેલ હોય તો તેનું અસલ ચલણ લાવવાનું રહેશે.

(3) પ્રવેશ મેળવ્યા બાદ નીચે દર્શાવેલ ટેબલની વિગતે ફી ભરવાની રહેશે. આ માટે HDFC બેન્કના કાઉન્ટરની વ્યવસ્થા કાઉન્સેલીંગના સ્થળે ગોઠવવામાં આવેલ છે. પ્રવેશ મળ્યા બાદ તાત્કાલિક કાઉન્સેલીંગના સ્થળે જ રોકડા/ક્રેડીટ કે ડેબિટ કાર્ડથી ફી ભરવાની રહેશે. ફી ભરેલ હશે તો જ પ્રવેશ માન્ય ગણાશે તેની નોંધ લેવી.

(4) વિદ્યાર્થીઓએ કાઉન્સેલીંગમાં ઉપસ્થિત રહ્યા સબબ હાજરીપત્રકમાં ફરજીયાત સહી કરવાની રહેશે.

(5) રૂબરૂ કાઉન્સેલીંગ/મુલાકાત માટે બોલાવેલ તમામ ઉમેદવારોને પ્રવેશ મળશે જ તે અંગેની ખાત્રી પ્રવેશ સમિતિ આપતી નથી.

(6) તમામ ઉમેદવારોએ રૂબરૂ કાઉન્સેલીંગમાં સ્વખર્ચે આવવાનું રહેશ.

(7) પ્રવેશ માટે કાઉન્સેલીંગનું સ્થળ: યુ. જી. એક્ઝામ હૉલ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય પાછળ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી, આણંદ.

 Advertisement of Fourth Round

 Instruction for Fourth Round

 Last Chance :: First Round Candidate Fees Paid and his Choice No 1 but Not Confirm Admission till 12/07/18

Navigation

Social Media