Agricultural Universities of Gujarat Common Admission

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

અગત્યની સુચના

  "ચોથા ઓફલાઈન રાઉન્ડ - રૂબરૂ કાઉન્સીલીંગ અંગેની જાહેરાત" || "રૂબરૂ કાઉન્સેલીંગ માટેનું સ્થળ: કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલૉજી એન્ડ બાયો એનર્જી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ. "

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ના સ્નાતક કક્ષાના (બી-ગૃપ)ના અભ્યાસક્રમોના પ્રવેશ અંગેનો ચોથો રાઉન્ડ (ઓફલાઇન) રૂબરૂ કાઉન્સેલિંગ તા.૧૯/૦૮/૨૦૧૯ અને તા.૨૦/૦૮/૨૦૧૯ના રોજ યોજાનાર છે.

વિદ્યાર્થીઓએ રૂબરૂ કાઉન્સેલિંગ માટે તમામ અસલ પ્રમાણપત્રો, તેમની પ્રમાણિત નકલો, પ્રવેશ માટે ચકાસણી (વેરીફીકેશન કરાવેલ ફોર્મ ની નકલ) કરાવેલ ઓનલાઇન ફોર્મની નકલ સાથે કાઉન્સેલિંગ સમય કરતા ૪૫ મીનીટ વહેલા હાજર થવાનું રહેશે.

રૂબરૂ કાઉન્સેલિંગનાં નીયત કરેલ સમયબાદ મોડા આવનાર વિદ્યાર્થીઓને જે તે સમયે ઉપલબ્ધ સીટ મેટ્રીક્ષના પ્રમાણે મેરીટના આધારે ઉપલબ્ધ ખાલી બેઠકો ઉપર જ પ્રવેશ આપવામાં આવશે તેમજ ખાલી સીટો ભરાઈ ગયા બાદ એડમિશન પ્રક્રિયા પૂર્ણ ગણવાની રહેશે.

ત્રણ ઓનલાઈન રાઉન્ડ બાદ ખાલી રહેલ બેઠકો માટે રૂબરૂ કાઉન્સેલિંગ ટકાવારીના આધારે જનરેટ કરવામાં આવેલ નવી જનરલ મેરીટ યાદી મુજબ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રૂબરૂ કાઉન્સેલિંગનો કાર્યક્રમ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

                       

                 


Navigation

Social Media