આણંદ કૃષિ યુનિવર્સિટી  


બિયારણ વિતરણ માટેની ઓનલાઇન નોંધણીની અરજી.  


દિવેલાના બિયારણ અંગેની માહિતી 

ક્રમ નં.

સંશોધન કેન્દ્રનું નામ

જે તે કેન્દ્ર પર ઉપલબ્ધ જાત/ હાઇ બ્રીડ

ફોન નંબર

કૃષિ સંશોધન કેન્દ્ર, ડેરોલ

જી.સી.એચ. ૭

૦૨૬૭૬-૨૩૫૫૨૮

વિભાગીય સંશોધન કેન્દ્ર, આણંદ

જી.સી.એચ. ૯, 

જી.સી.એચ. ૧૦,  

જી.એ.સી. ૧૧

૦૨૬૯૨-૨૬૦૩૨૯

કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ

જી.સી.એચ. ૯

૯૪૨૬૪૮૫૮૩૦

 કલકત્તી તમાકુના બિયારણ અંગેની માહિતી 

પાક

જાતો 

બીજ મેળવવાનું સ્થળ 

બિયારણના ભાવ 

કલકત્તી તમાકુ

ગુજરાત કલકત્તી ૧, ગુજરાત કલકત્તી તમાકુ ૨, ગુજરાત કલકત્તી તમાકુ ૩

વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ 

૧૫૦૦ રૂપિયા/ કિ.ગ્રા.

(૩૭૫ રૂપિયા/ ૨૫૦ ગ્રામ)